37 C
Ahmedabad
Monday, April 20, 2026

સાણંદ: દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા, પાર્ટીમાંથી કોણ ઝડપાયું ?


ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાની વધુ એકવાર પોલ ખૂલી ગઇ છે..અમદાવાદના સાણંદમાં બર્થ- ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા હતા. પોલીસે 39થી વધુ નબીરાઓની અટકાયત કરી હતી. જેમાં 13 યુવકો અને 26 યુવતીઓનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડે પાર્ટીનું આયોજન કર્યું હતુ.પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા.

પોલીસે નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક મોંઘીદાટ કાર કબજે કરી હતી.એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું.તમામ લોકોને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી. રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા.

સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા. સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાં હતા.સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.

 પાર્ટીમાંથી કોણ ઝડપાયું ?

પ્રતિક સાંઘી, પાર્ટીના આયોજક,અમદાવાદ

અતિત બજાજ,વસ્ત્રાપુર, અમદાવાદ

રાજ અગ્રવાલ,આંબાવાડી, અમદાવાદ

નિખીલ બજાજ,જયપુર, રાજસ્થાન

દુષ્યંત ગોસ્વામી,સમર્પણ બંગ્લોઝ, બોડકદેવ

વરૂણ જૈન,ઈસ્કોન, અમદાવાદ

રૂષભ દુગલ, શેલા, અમદાવાદ

રીતેષ વજીરાની,સેટેલાઈટ, અમદાવાદ

વિરાજ વિઠ્ઠલાણી,કાંચના ઝંઘા ક્રિકેટ બંગ્લો, જામનગર

નિનાદ પરીખ, આંબાવાડી, અમદાવાદ

અમિત જોગીયા,સિંધુભવન, અમદાવાદ

પ્રિયમ પરીખ,થલતેજ, અમદાવાદ

સજલ અગ્રવાલ, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નમ્રતાબેન ખટ્ટર,ઈસ્કોન, અમદાવાદ

આયુશીબેન શાહ,પાલડી, અમદાવાદ

ભક્તિબેન રાવલ,ગુલબાઈ ટેકરા, અમદાવાદ

માનુષીબેન શાહ,શીલજ, અમદાવાદ

અવિ દુગ્ગડ,શેલા,અમદાવાદ

મેઘાવી બાકલીવાલ, સેટેલાઈટ, અમદાવાદ

રૂપાલી સાંઘવી,પ્રહલાદનગર, અમદાવાદ

જીનલ શાહ,વસ્ત્રાપુર, અમદાવાદ

ત્રીષા બજાજ,વસ્ત્રાપુર, અમદાવાદ

મંદીરા સાંઘી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નુપુર બારોટ,ભાડજ, અમદાવાદ

આદિતી ઉર્ફે માલ્વીકા પટેલ, શેલા, અમદાવાદ

ઝલકબેન પટેલ,સેટેલાઈટ, અમદાવાદ

શૈરીન પટેલ,આનંદનગર, અમદાવાદ

અંજલિ શ્રીવાસ્તવ,મકરબા, અમદાવાદ

સ્નેહા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

ક્ષમા વજીરાની, સેટેલાઈટ, અમદાવાદ

વરૂણા જૈન, સેટેલાઈટ, અમદાવાદ

મીનાક્ષી કોઠારી, શાહીબાગ, અમદાવાદ

મીતા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

નીતુ પોસ્વામી, બોડકદેવ, અમદાવાદ

મનિષા અગ્રવાલ, આંબાવાડી, અમદાવાદ

ધારા અરોરા, બોડકદેવ, અમદાવાદ

વિનીતા ચૌહાણ, શીલજ, અમદાવાદ

મીરા શાહ, સેટેલાઈટ, અમદાવાદ

પ્રાચી ગોસ્વામી, બોડકદેવ, અમદાવાદ

પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો.મોંઘીડાટ ગાડીઓ બીએમડબલ્યુ, રેન્જ રોવર, થાર જેવી અનેક ગાડીઓ જોવા મળી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -