28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુરત : રેવન્યુ તલાટી હિતેષ દેસાઇ રૂપિયા 2,500 લાંચ લેતા ઝડપાયો


સુરતના કઠોર ગામની સીમમાં ફરિયાદીએ પોતાની જમીનમાં આંબાનું વાવેતર કર્યુ હતુ..જેને પગલે ફરિયાદીએ પાક વાવેતરનો દાખલો મેળવવા વિગતવારની અરજી કરી હતી…જો કે આ પાક વાવેતરનો દાખલો તાત્કાલિક કાઢી આપવા માટે અવેજ પેટે આરોપી હિતેષ અંબાલાલ દેસાઇએ રૂપિયા 3000 લાંચની માગ કરી હતી..જો કે આ લાંચની રકમ ફરિયાદીને આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો…ત્યારબાદ એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ..ત્યારે ફરિયાદી સાથે આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 2,500 ની લાંચની માંગણી  કરી હતી…જો કે એસીબીએ આરોપી હિતેષ દેસાઇને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો…

ટ્રેપીંગ અધિકારી : શ્રી આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર,  સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી :  શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -