23 C
Ahmedabad
Thursday, March 5, 2026

શિમલામાં સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી, IGMCમાં દાખલ કરાયા..


કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતાં તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.

IGMCના ડેપ્યુટી મેડિકલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, ડરવાની જરૂર નથી. સોનિયા ગાંધી સંપૂર્ણ સ્વસ્થ છે. બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ માટે તેઓ રૂટીન તપાસ માટે હોસ્પિટલ આવ્યા હતા. ચેકઅપ બાદ તેઓ ચાલ્યા ગયા હતા..

મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂના પ્રિન્સિપલ મીડિયા એડવાઇઝરે કહ્યું કે, સોનિયા ગાંધીને થોડીક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રૂટીન તપાસ માટે હોસ્પિટલ લવાયા હતા…તેમની હાલત સ્થિર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -