25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ચીને બતાવી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ..પરમાણુ બોમ્બ કરતા 200 ગણી વધુ ખતરનાક છે…


ચીન પાસે વિશ્વમાં ઘણા ખતરનાક શસ્ત્રો છે. ઘણા કિસ્સાઓમાં તે અમેરિકા જેવા શક્તિશાળી દેશ સાથે સ્પર્ધા કરે છે. ચીને ફરી એકવાર વિશ્વને તેની શક્તિ બતાવી છે. પહેલીવાર, તેણે તેની પરમાણુ આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ DF-5B ની શક્તિ બતાવી છે. આ મિસાઇલ અમેરિકાને પણ પરાજિત કરી શકે છે. તેની રેન્જ 12000 કિલોમીટર સુધીની છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત સામે મોરચો ખોલ્યો હતો.. આ સમય દરમિયાન, તુર્કીએ તેને ઘણી મદદ કરી હતી.. ચીન પણ પાકિસ્તાનનું મોટું મદદગાર રહ્યું છે. ભારત-પાક તણાવ વચ્ચે, ચીને તેની પરમાણુ મિસાઇલની શક્તિ બતાવી છે. તેની DF-5B મિસાઇલનું પરીક્ષણ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું… પરંતુ હવે તેણે માહિતી બધાની સામે મૂકી છે.

DF-5B ની પહોંચ અમેરિકા સુધી છે. ‘આર્મી રેકગ્નિશન’ વેબસાઇટ અનુસાર આ 12000 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલ છે.અમેરિકાની સાથે પશ્ચિમ યુરોપિયન દેશો પણ તેના પ્રભાવ હેઠળ આવી શકે છે. તેનું વજન 184 ટન છે.. તે જાપાન પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતા 200 ગણું વધુ ખતરનાક માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -