28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કલોલ : રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો કમ્પ્યુટર ઓપરેટર રૂ.100ની લાંચ લેતા ઝડપાયો


કલોલ શહેરની રેફરલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 100ની લાંચ લેતા ઝડપાયો હતો…

મળેલી માહિતી મુજબ રેફરલ હોસ્પિટલ અને સામૂહીક આરોગ્ય કેન્દ્ર, કલોલ ખાતે પી.એમ.જે.એ.વાય. યોજના અંતગર્ત ઓનલાઇન કામગીરી કરી, આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવતા પ્રજાજનો પાસેથી યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન પરેશાન કરીને રૂ.૧૦૦થી રૂ.૧૦૦૦ સુધીની લાંચ લેવામાં આવતી હોવાની એસીબીની ફરિયાદ મળી હતી..જે આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતુ…રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કમ્પ્યુટર ઓપરેટર યશ ભાવસારને રૂપિયા 100ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -