28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

અમદાવાદ : ગ્રીષ્મા વ્યાસને આઇકોનિક સ્ટાર એવોર્ડ 2025 મળ્યો…


દેશની સુરક્ષા હોય કે અંતરિક્ષની વાત, ફાયર ફાઈટિંગનું ક્ષેત્ર હોય કે પછી ફિલ્મ જગત,અત્યારે દરેક ક્ષેત્રમાં નારી એટલે કે સ્ત્રીઓ આગળ વધી ગઈ છે. ત્યારે અમદાવાદની વધુ એક છોકરીએ પોતાનું સાથે પરિવારનું નામ રોશન કર્યું…અમદાવાદની ગ્રીષ્મા વ્યાસને આઇકોનિક સ્ટાર એવોર્ડ 2025 મળ્યો છે..આ એવોર્ડ ફંકશન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો..

તમને જણાવી દઈએ કે ગ્રીષ્મા વ્યાસ એક ડાન્સર અભિનેત્રી અને મોડેલ પણ છે..સાથે એક ક્લાસિકલ ડાન્સર પણ છે..ગ્રીષ્માએ ભરતનાટ્યમમાં માસ્ટર પૂર્ણ કર્યું છે..આ ઉપરાંત અનેક ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે..વધુમાં ગ્રીષ્મા વિશે તમને જણાવીએ,, તે ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર સીઝન 1 અને ડાન્સ પ્લસનો ભાગ પણ રહી ચૂકી છે..મોડેલિંગમાં મેં 2019,2022, 2023નો ખિતાબ પણ જીત્યો છે.. ગ્રીષ્મા હાલ કલર્સ ગુજરાતીમાં આવતી રાશિ રિક્ષા વાળી સિરિયલમાં સુભાંસી તરીકેનું પાત્ર ભજવી રહી છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -