અમદાવાદ : હોટલ તાજ સ્કાયને ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાય હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી…પાકિસ્તાની નંબર પરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે…પોલીસે ડોગ સ્કવોડ,બોમ્બ સ્કવોડ સહિતની એજન્સી દ્વારા તપાસ હાથ ધરી હતી..જો કે તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી..
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી…હોટલના લેન્ડ લાઇન નંબર પરથી અજાણ્યા શખ્સે હોટલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો..ત્યારબાદ હોટલ પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી…સઘન તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો..
- Advertisement -
- Advertisement -