35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર આવ્યો મેસેજ


બોલિવૂડના એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે..આ વખતે મુંબઇના વર્લી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો…જેમાં અભિનેતાને તેના ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી..ધમકી આપનાર વ્યક્તિએ સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી…ઘટના બાદ વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો..સંદેશ મોકલનારની તપાસ શરૂ કરવામાં આવી હતી..

પોલીસ અધિકારીએ કહ્યું કે,,રવિવારે ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઇન પર મેસેજ બાદ વરિષ્ઠ અધિકારીને જાણ કરવામાં આવી હતી…ટ્રાફિક પોલીસની હેલ્પલાઇનને તાજેતરના દિવસોમાં અભિનેતાને લક્ષ્ય બનાવતા અનેક ધમકીભર્યા સંદેશાઓ મળ્યા છે…

જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે પોતાની સલામતી વિશે ચિંતિત છે, ત્યારે અભિનેતાએ કહ્યું, ‘ભગવાન, અલ્લાહ બધાથી ઉપર છે…જેટલી ઉંમર લખી છે..તેટલી જ ઉમંર લખી છે..બસ આજ છે.. ક્યારેક આપણે ઘણા બધા લોકોને સાથે લઈને ચાલવુ પડે છે, ત્યારે તે સમસ્યા બની જાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -