23 C
Ahmedabad
Thursday, March 5, 2026

મુંબઈ પોલીસના DCPનું કાર અકસ્માતમાં મોત


મુંબઈ પોલીસના પોર્ટ ઝોનના DCP ડૉ. સુધાકર પઠારેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ કાર અકસ્માત હૈદરાબાદમાં થયો હતો..સુધાકર પઠારે ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા. તેઓ 2011 બેચના IPS અધિકારી હતા.

એસપી નગર કુર્નૂલ વૈભવ ગાયકવાડ આઈપીએસે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના સુધાકર પઠારે IPS 2011 (ડેપ્યુટી એસપી ભરતી) અને તેમના સહ ભાઈ ભગવત ખોડકેના આજે શ્રીશૈલમ નગર કુર્નૂલ, તેલંગાણા પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુના દુઃખદ સમાચાર છે. મારી સંવેદના અને પ્રાર્થના તેમને શક્તિ આપે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -