27.7 C
Ahmedabad
Tuesday, March 10, 2026

ગ્રેમીમાં પોતાના બોલ્ડ ડ્રેસથી સનસનાટી મચાવનાર બિઆન્કા મુશ્કેલીમાં.. શું તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી થશે?


તાજેતરમાં યોજાયેલા 67મા ગ્રેમી એવોર્ડ્સ ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો..જેનું મુખ્ય કારણ કાન્યે વેસ્ટની પત્ની બિઆન્કા સેન્સોરી હતી. રેડ કાર્પેટ પર પોતાના બોલ્ડ ડ્રેસથી બિઆન્કાએ સમગ્ર મીડિયામાં સનસનાટી મચાવી દીધી હતી..હવે કેટલાક અહેવાલો અનુસાર એવું પ્રકાશમાં આવી રહ્યું છે કે તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ગ્રેમી એવોર્ડ્સ ૩ ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસમાં યોજાયો હતો. . આ એવોર્ડ શોમાં ઘણા કલાકારો આવી રહ્યા હતા..ત્યારે રેપર કાન્યે વેસ્ટ તેની પત્ની બિઆન્કા સેન્સિલી સાથે આવી પોહ્ચ્યો હતો..જ્યારે બિઆન્કા પોતાનો કાળો ફર કોટ ઉતારે છે.. ત્યારે એક સનસનાટી મચી જાય છે, ત્યારબાદ તે ફક્ત પારદર્શક ડ્રેસમાં જ જોવા મળે છે. આ પછી, તે તેના બોલ્ડ અવતાર માટે આખા મીડિયામાં પ્રખ્યાત થઈ જાય છે. લોકો તેમના પર વિવિધ ટિપ્પણીઓ કરે છે, જેમાં કેટલાક તેમની સામે કાનૂની કાર્યવાહીની માંગ પણ કરે છે.

એકવાર અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રેમી એવોર્ડ્સ એક ખાનગી સમારંભ છે અને તેના સભ્યોએ હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી..તેથી બિઆન્કા સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. ઉપરાંત, એક વકીલે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બિઆન્કા સેન્સેરીએ જે કર્યું તે ખોટું હતું.. પરંતુ જો તમે કોઈને દુઃખ પહોંચાડવા માટે અભદ્ર વર્તન કરો છો, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ કારણોસર અહીં બિઆન્કા સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -