28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

104  ભારતીયોને લઈને અમેરિકાનું વિમાન અમૃતસર પહોંચ્યું;33 ગુજરાતીઓની વતન વાપસી


અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હાંકી કાઢયા છે.અમેરીકાથી ભારત પરત આવતા લોકોની પ્રથમ યાદી સામે આવી છે. અમેરીકાથી પરત આવતા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. આ સિવાય કલોલ માણસા,મહેસાણા, વસઈ-ડાભલા,,બાપુપુરા,,વડોદરા,,વિરમગામ,,મેઉ,,બદપુરા જેવા અનેક ગામોના લોકો અમેરીકાથી સ્વદેશ પરત આવી ગયા છે.

અમેરિકાથી પરત ફરનારા 33 ગુજરાતીના નામ

જીગ્નેશકુમાર ચૌધરી, બાપુપુરા ગાંધીનગર

રૂચિ ચૌધરી,ઇન્દ્રપુરા,ગાંધીનગર

જીવણજી ગોહિલ,ગાંધીનગર

માયરા પટેલ,કલોલ,ગાંધીનગર

રિશીતા પટેલ,નારદીપુર ગાંધીનગર

કરણસિંહ ગોહિલ,બોરુ

મિત્તલ ગોહિલ,કલોલ,ગાંધીનગર

જયેન્દ્રસિંહ વિહોલ, ખનુસા,મહેસાણા

હિરલ વિહોલ વતન,વડાસમા,મહેસાણા

પિન્ટુકુમાર પ્રજાપતિ,થલતેજ, અમદાવાદ

શિવાની ગોસ્વામી, પેટલાદ, આણંદ

નિકીતા પટેલ, ચન્દ્રનગર ડાભલા,મહેસાણા

એષા પટેલ,અંકલેશ્વર

બીના રામી,જુના ડીસા

જયેશ રામી,વિરમગામ, અમદાવાદ

ધ્રુવગીરી ગોસ્વામી,માણસા

હેમલ ગોસ્વામી,ગોઝારીયા-મહેસાણા

હાર્દિકગીરી ગોસ્વામી,ડાભલા મહેસાણ

હિમાની ગોસ્વામી,માણસા

કેતુલ દરજી, મેહસાણા

પ્રેક્ષા પ્રજાપતિ,ગાંધીનગર

હેયાનસિંહ ગોહિલ,મેહસાણા

એન્જલ ઝાલા,માણસા

માહી ઝાલા,માણસા

એની પટેલ,પાટણ

કેતુલ પટેલ,માણુંદ

મંત્ર પટેલ,પાટણ

કિરણ પટેલ,વાલમ, મેહસાણા

અરૂણા ઝાલા,મેઉ, મેહસાણા

જિજ્ઞેશકુમાર ઝાલા,ગાંધીનગર

સતવંતસિંહ રાજપૂત,ગણેશપુરા સિદ્ધપુર

ખુશ્બુ પટેલ,લુણા-વડોદરા

સ્મિત પટેલ, માણસા

અમેરિકન C-17 વિમાન ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સનું પહેલું ગ્રુપ ભારતના અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે. આ વિમાનમાં 104 ભારતીયો છે…એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ કહ્યુ કે, વિમાનમાં કુલ 104 ભારતીયો છે.. જેમાં 13 બાળકો, 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી 37 લોકો ગુજરાતના છે..જેઓને અમૃતસર એરપોર્ટ બાદ સીધા ગુજરાત મોકલવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -