38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સાબરકાંઠા : મહેકાલ નજીક પસાર થતી મેશ્વો નદીમાં યુવકનું ડૂબી જતાં મોત


સાબરકાંઠાના તલોદ તાલુકાના ઠારુંની મુવાડી ગામના યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું..ભેંસને ડૂબતી બચાવવા જતા માલધારી યુવાને ભેંસનું પૂછડું પકડી લીધું અને પાણીમાં ગરકાવ થઈ ગ્યો હતો..યુવકનો મૃતદેહ ગાંધીનગર જિલ્લાના દહેગામના સાહેબજીના મુવાડાના ચેકડેમથી મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા પ્રાતિંજ ફાયર ઇન્ચાર્જ મુકેશભાઈ પરમારે દહેગામ ફાયર ટીમનો સંપર્ક કરી સંયુક્ત કામગીરી કરીને શનિવાર સાંજે ૫: ૧૫કલાકે મૃતદેહ બહાર કાઢ્યો હતો..મૃતકનું નામ 30 વર્ષીય રબારી મનહરભાઈ સાંકા ભાઈ છે..

ઘટનાની જાણ થતા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ તાલુકા પ્રમુખ દશરથસિંહ ઝાલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.. યુવકના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -