38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામ :રખિયાલ ગામમાં ખેડૂતો માટે ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો 


રખિયાલ ગામમાં ઈ બાયોટોડિયમ તેરા ટેક‌‌ ટેકનોલોજી કંપની દ્વારા એક ખેડૂતલક્ષી માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કંપની દ્વારા ખેડૂતોના પાકમાં થતા રોગ ડોરો જેવા રોગ સામે કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ કેટલી ઉપયોગી સાબિત થાય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં..

આ ઉપરાંત કંપનીની અન્ય દવાઓથી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, માયગેન, પેરાલીસીસ, સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા, કમરનો દુખાવો, ગેસ – એસીડીટી, અનિંદ્રા તેમજ ચામડીના રોગોની પણ સારવાર કરી શકાય છે.

આ મિટિંગમાં રખિયાલ ગામના ખેડૂતો સહિતના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -