38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બોલિવૂડ એક્ટર ગોવિંદાને ગોળી વાગી, જાણો પછી શું થયું?


બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી. સવારે 5 વાગ્યાની આસપાસ ઘટના બની હોવાના અહેવાલ છે . ગોવિંદા સવારે કોલકાતા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગયું હતું અભિનેતાને ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની હાલત હાલમાં સ્થિર હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર ગોવિંદાને ICUમાં રાખવામાં આવ્યો છે.

90ના દશકામા સૌથી વધુ ફિલ્મો આપી હોય તો તે ગોવિંદા છે. તેણે ડિરેક્ટર ડેવિડ ધવન સાથે સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેતાઓ ઘણીવાર ગોવિંદાના વખાણ કરે છે. ગોવિંદા એટલો ટેલેન્ટેડ હતો કે તે 12 કલાકનું કામ માત્ર બે કલાકમાં પૂરું કરી શકતો હતો. અભિષેકે કહ્યું કે એકવાર ડેવિડ સરે મને કહ્યું કે તે પેરિસમાં એફિલ ટાવર પાસે ક્યાંક શૂટિંગ કરી રહ્યો છે, તે ત્યાં ફિલ્મ હીરો નંબર 1ના એક સેગમેન્ટનું શૂટિંગ કરી રહ્યો છે. તેની પાસે ત્યાં શૂટ કરવાની પરવાનગી ન હતી અને વધુ સમય બચ્યો ન હતો, ગોવિંદાએ તેને કેમેરા ચાલુ કરવાનું કહ્યું. ગોવિંદાએ આ ગીત 15-20 મિનિટમાં શૂટ કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -