24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખાડામાં પડી, 3 જવાનોના મોત, 32 ઘાયલ.


જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ગમખવાર અકસ્માત થયો હતો..બીજા તબક્કામાં બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ખાઈમાં બસ પલટી જવાથી 3 જવાનોના મોત થયા હતા. જ્યારે 32 જવાનો ઘાયલ થયા.. 6ની હાલત નાજુક છે. ઘાયલોને સારવાર માટે એસડીએચ ખાન સાહિબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બડગામના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ રોડ પરથી લપસીને ખાડામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોનું મોત થયું હતું.. અન્ય ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. બસમાં 35 જવાનો બસમાં સવાર હોવાની માહિતી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -