32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

લોરેન્સ બિસ્નોઈને મોકલુ ?? સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી


બોલિવુડ અભિનેતા સલમાન ખાનના પિતાને એક મહિલાએ ધમકી આપી હતી.સલીમ ખાન સવારે ગેલેક્સી એપોર્ટમેન્ટ બહાર મોર્નિંગ વોક કરી રહ્યાં હતાં ત્યારે સ્કૂટી પર બેઠેલી મહિલાએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈને મોકલું..

સલીમ ખાનને ધમકી આપીને બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. ધમકી આપનાર પણ મહિલા કોણ હતી,,, તે સુધી જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતા બાંદ્રા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.. આરોપી બુરખો પહેરેલી મહિલા હજુ ફરાર છે.બાંદ્રા પોલીસની ટીમ ફરાર મહિલાની શોધમાં લાગી ગઈ રવાના હતી.

આ વર્ષે પણ,,14 એપ્રિલે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે અજાણ્યા લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટના બાદ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો.આ મામલાની તપાસ બાદ મુંબઈ પોલીસે હુમલા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી હતી.સાથે જ કેસ જોડાયેલા 6 લોકોની પણ ધરપકડ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -