28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

લેબનોનમાં પેજર બ્લાસ્ટ, 11 લોકોનાં મોત; ચાર હજારથી વધુ ઘાયલ


લેબનોન અને સીરિયાની સરહદના કેટલાક વિસ્તારોમાં પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો… જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતાં..જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. જેમાંથી 200 થી વધુ લોકોની હાલત વધુ ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા હતાં.

ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂત પણ સામેલ છે. પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાના લડાકૂઓ કરે છે. આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો છે. હિઝબુલ્લાનું કહેવું છે કે,,તે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર માને છે.. વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 વાગ્યાં નો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -