33 C
Ahmedabad
Tuesday, April 21, 2026

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ


રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા વિસ્તારોના MLA ને તેમના મતવિસ્તારમાં ક્રોંકિટ કે ડામરના નવા રોડના નિર્માણ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરી શકાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -