36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા,ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત


લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસે ગયા છે. ત્રણ દિવસના કાર્યક્રમના ભાગરૂપે રાહુલ ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘મેટા’ પર લખ્યું, ‘હું આ મુલાકાત દરમિયાન અર્થપૂર્ણ ચર્ચાઓ અને વ્યવહારિક વાતચીતમાં જોડાવા માટે ઉત્સુક છું. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.

રાહુલ ગાંધીનો કાર્યક્રમ 

રાહુલ ગાંધી 10 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રહેશે

તેઓ વોશિંગ્ટન ડીસી અને ડલાસમાં અનેક મહત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેશે

તેઓ એક કાર્યક્રમ માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસની પણ મુલાકાત લેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -