37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ-ટાઇમ હાઈ પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા ,સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,250ને સ્પર્શ્યો


શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ-ટાઇમ હાઈ પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો હતો..જ્યારે નિફ્ટી પ્રથમ વખત 25250 પર પહોંચ્યો હતો.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી પ્રથમ વખત 25250 પર પહોંચ્યો હતો.

સવારે 9:50 કલાકે સેન્સેક્સ 289.19 (0.35%) પોઈન્ટ વધીને 82,391.27 પર પહોંચ્યો. બીજી તરફ, નિફ્ટી 86.90 (0.35%) પોઈન્ટ વધીને 25,238.85 પર પહોંચ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -