37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિતે સન્માનિત કરવામાં આવશે.


ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. સ્વતંત્રતા પર્વના એક દિવસ પૂર્વે કરાયેલી જાહેરાત અનુસાર, આવતીકાલે પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાશે. તેમની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે.

બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -