34.2 C
Ahmedabad
Saturday, March 7, 2026

મનુએ ઈતિહાસ રચ્યો, એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની


પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મંગળવારે, તેણે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ જીત્યો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું. ભારતે એકંદરે આઠ રાઉન્ડ જીત્યા, જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા હતા.

આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા. મનુ પ્રથમ ભારતીય છે. મનુ પહેલા, અન્ય કોઈ ભારતીય એથ્લેટે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા ન હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -