28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું


ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવાને કારણે હાલ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા પણ આજરોજ ચિક્કાર માનવ મેદની સાથે નવાપરા રોડ પર આવેલા ગરાસિયા બોર્ડીંગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં ક્ષત્રિય સમાજની સ્વયંભૂ ભીડ ઉમટી પડી હતી. ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે એકસુરે આહવાન કરવામાં આવ્યું હતુ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -