24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ડીસાના લાખણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો આપઘાત,ટ્રક નીચે પડતું મૂક્યું


ડીસાના લાખણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. સમગ્ર બનાવ પર નજર કરીએ તો, આપઘાત કરનાર નરસિંહજી રખાજી મેસરા લાખણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. પરંતુ તેમણે હોસ્પિટલમાં કેસ કઢાવ્યા બાદ ટર્બો ટ્રક નીચે પડતું મુકી આપઘાત કરી લીધો..સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપઘાત કરનાર શિક્ષક છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતો હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલના તબીબ પાસે સારવાર માટે આવ્યો હતો.

જો તેમણે અગમ્ય કારણો સર આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મહત્વનું છે કે આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેના સીસીટીવી વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બનાવમાં બી ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -