31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બનાસકાંઠા :ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત,5 લોકોનાં મોત


બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઇવે પર આવેલા ગોસણ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માત માં પાંચ લોકોના મોત થયા હતા. જયારે ગંભીર રીતે ઘાયલ 2 લોકોને સારવાર માટે મહેસાણા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા..

આ અકસ્માતમાં બેણપ ગામના વતની માળી પરિવારના પાંચ લોકોનંબર દુઃખદ અવસાન થયું હતું ગંભીર રીતે ઘાયલ 2 લોકો મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

તમામના મૃતદેહને સરકારી હોસ્પિટલ ભાભમાં pm કરાવી અગ્નિસંસ્કાર વતન કડી ખાતે મોકલાયા હતા..મારી પરિવારના પાંચ લોકોના કરુણ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

બનાસવાસીઓ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો હતો..અલગ અલગ વિસ્તારમાં સાત લોકોના આકસ્મિક મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -