24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારતે ઈતિહાસ રચ્યો, ICCના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બન્યું; પાકિસ્તાનને ODIમાં પાછળ છોડી દીધું


ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારત ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

આ જીત સાથે ભારત ICC ODI ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. ટીમ ઈન્ડિયાના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 276 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારત ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તે પહેલાથી જ ટી -20 અને ટેસ્ટમાં ટોપ પર હતું .હવે ભારત ત્રણેય ફોર્મેટમાં એક જ સમયે નંબર-1 બની ગયું છે.રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -