36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બનાસકાંઠાના દિયોદરમાં ખાનગી પેટ્રોલ પંપ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ધાનેરામાં ચૌધરી સમાજના બંધારણના વખાણ કર્યા


દિયોદરમાં ખાનગી પેટ્રોલ પંપ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ધાનેરામાં ચૌધરી સમાજના બંધારણના વખાણ કર્યા દિયોદરમાં એ ખાનગી પેટ્રોલ પંપ ના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જાહેર સભા સંબોધતા થોડાક દિવસ અગાઉ ધાનેરામાં ચૌધરી સમાજના બંધારણના વખાણ કર્યા હતા જોકે અંગદાન મહાદાન નું અભિયાન ચલાવતા દિલીપ દાદા દેશમુખ સહિત અનેક મોટા આગેવાનો મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૌધરી સમાજ દ્વારા કેટલાક નિયમોનું બંધારણ કર્યું છે જેને લઇ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દિયોદર ખાતે જાહેર સભા સંબોધતા ચૌધરી સમાજના બંધારણને વખણ્યા હતા જેમાં દિયોદર ખાતે ખાનગી પેટ્રોલ પંપ ના ઉદ્ઘાટન પ્રસંગે દિલીપ દાદા દેશમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અલ્પેશ ઠાકોરે દિયોદરમાં ખાનગી પેટ્રોલિયમના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને દારૂના વ્યસનોથી દૂર રહે સમાજમાં ખોટા રિવાજોથી દુર રહી ,વેપાર રોજગાર અને સારી ખેતી કરી સમાજમાં સુંદર જીવન જીવી શકાય અપીલ કરી હતી જોકે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશઠાકોરે જણાવ્યું હતું કે હમણાં ચૌધરી સમાજના ધાનેરામાં બંધારણ કર્યું એના ઘણા બધા નિયમો ખૂબ સારા છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -