35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

લૂ લાગવાના લક્ષણોને આ રીતે ઓળખો : વરીયાળી, કાચી કેરી,ગુલાબ ખસ (વાળા) અને કાળી દ્રાક્ષનુ શરબત લઇ શકાય


વરીયાળી, કાચી કેરી,ગુલાબ ખસ (વાળા) અને કાળી દ્રાક્ષનુ શરબત લઇ શકાય

ઉનાળાની ગરમીમા હિટવેવની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. હીટ વેવ દરમિયાન લોકોને લૂ લાગવી, ડીહાઇડ્રેશન, સન સ્ટોક જેવી અસરો થઈ શકે. લૂ લાગવાના લક્ષણો કઇ રીતે ઓળખવા તે માટે ગુજરાત સરકાર દ્વારા જન હિતાર્થે માર્ગદર્શન અપાયુ છે.

લૂ લાગવા (હીટ વેવ) ના લક્ષણો

માથું દુઃખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ સરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આખે અંધારા આવવા, તાવ આવવો, બેભાન થઈ જવું, સુઘ-બુધ ગુમાવી દેવી(CONFUSION), અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. ગરમીના દિવસોમા વરીયાળી, કાચી કેરી,ગુલાબ ખસ (વાળા) અને કાળી દ્રાક્ષનુ શરબત લઇ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા પલાળી સવારે આ પાણી પીવુ અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ માથું દુઃખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ સરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું,સવારે અને બપોરે કરી શકાય. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -