મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીર-સોમનાથ તાલીમમાં ગયાં. ૨૫/૦૨/૨૦૨૩ થી ૦૮/૦૪/૨૦૨૩ સુધી તાલીમમાં હાજરી આપશે. શ્રીપાલ શેષ્માએ પોલીસ અધિક્ષક, ગીર-સોમનાથ તરીકે ચાર્જ સંભાળ્યો. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સાથે મુલાકાત કરી હતી .