ગુજરાતની યશ કલગીમાં ઉમેરાયું સુવર્ણ મેડલનું પીંછું
ગુજરાતનું ગૌરવ અને કુશળ રમતવીર દિવ્યા સરવૈયાએ રાજ્ય સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની ડી.એલ.એસ.એસ.યોજનાનાં ભાગ રૂપે ચાલતી

રાજકોટની જી.કે. ધોળકિયા સ્કૂલમાં કુશળ તાલીમ મેળવીને આજે તામિલનાડુના ચેન્નઈ ખાતે સબ – જુનિયર અને કેડેટ જુડો નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૨ – ૨૩ માં ૧૨ થી ૧૫ વર્ષ – ૨૮ કિલો વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

