28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સ્થાપક ડો. ઈંદ્રિશકુમારના 75 માં જન્મદિનની મનોદિવ્યાંગો આશ્રમ ખાતે ઉજવણી કરતા પ્રદેશ અગ્રણી ઇકબલભાઈ ડેરૈયા


મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સ્થાપક ડો. ઈંદ્રિશકુમારના 75 માં જન્મદિનની મનોદિવ્યાંગો આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

પ્રદેશ અગ્રણી ઇકબલભાઈ ડેરૈયા દ્વારા આશ્રમ ખાતે જઈને અતિ ગંભી૨ 20 ભાઓ બહેનો ૨૦ અને ૧૦ બાળકોને મનોદિવ્યાંગોના આશ્રય સ્થાન માનવ મંદિર પર જઈને ગાયના દૂધના પેંડા અને ભરપેટ ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.મનોદિવ્યાંગોનું લાલન પાલન કરતા ભીખાભાઈ અને તેના પરિવારની માનવ સેવા શ્રી પ્રભાવિત ઇકબાલભાઈ ડેરૈયાએ પાલીતાણાના આદપુર ખાતે સામાજિક રીતે તરછોડાયેલા ભાઈઓ બહેનો અને બાળકોને કુદરત સહજ જીવન તરફ દોરી સમાજમાં પુનઃ સ્થાપિત કરી અદભુત માનવ સેવાથી ખુશી વ્યક્ત કરી હતી.

.માનવ સેવા એજ માધવ સેવાને ચરિતાર્થ કરી રાષ્ટ્રીય મુસ્લિમ મંચ મોભીડો ઈંશિકુમારના ૭૫માં જન્મ દિનની ઉજવણી કરી માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -