23.3 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ઈન્દિરા ગાંધીએ BBC પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો


બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને કારણે બીબીસી ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ પ્રકિયા હાથ ધરી છે. આ બધાં વચ્ચે બીબીસીના ઈતિહાસ પર નજર કરીએ તો. બીબીસીની સ્થાપના 18 ઓક્ટોબર 1922ના રોજ કરવામાં આવી હતી. તેનું નામ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની હતું. બાદમાં બ્રોડકાસ્ટિંગ કંપનીને બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં બદલવામાં આવી હતી. તો 1970માં ઈન્દિરા ગાંધી સરકારે બીબીસી પર પ્રતિંબંધ મૂક્યો હતો.

બીબીસીનો ઈતિહાસ 

બીબીસીની સ્થાપના 18 ઓક્ટોબર 1922ના રોજ કરવામાં આવીબી…બીસીનું નામ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની તરીકે રાખવામાં આવ્યું બ્રોડકાસ્ટિંગ કંપનીને બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં બદલવામાં આવ્યું.બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સ્થાપના જાન્યુઆરી 1927માં થઈ.

બીબીસી ભારતમાં તેના કાર્યક્રમો હિન્દી, બંગાળી, નેપાળી,તમિલગુ,જરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ અને અંગ્રેજીમાં કરે છે.

બીબીસી પર પ્રતિબંધ 

1970માં ઈન્દિરા ગાંધી સરકારે બીબીસી પર પ્રતિબંધ મૂક્યો હતો .. એક શોમાં ભારતનું નકારાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું.બીબીસી પર ફ્રેન્ચ દિગ્દર્શક લુઈસ માલેની એક દસ્તાવેજી શ્રેણી પ્રદર્શિત કરાઈ..તેના પરિણામે દિલ્હીમાં બીબીસી કાર્યાલય બે વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -