26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

દાહોદના ગોદીરોડ ખાતે 80 વર્ષની મહિલાને એક કહાની બતાવી હાથમાં પેહરેલી સોનાની બંગડીઓ બે અજાણ્યા ઠગો લઈને ફરાર


દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતી 80 વર્ષની મહિલા મજલિસ કથા પતાવી બહાર તરફ જતાં હતા તે સમયે બે અજાણયા ઠગો પોતાની બાઈક લઈ ઉભા હતા તે સમયે 80 વર્ષના વૃદ્ધ મહિલાને આવતા જોઈ અને એમના હાથમાં સોનાની બંગડીઓ જોઈ મહિલા પાસે જઈ કેહવા લાગ્યા કે તેમ જે સોનાની બંગડીઓ પહેરી છે જેમાં દાહોદમાં થોડીવાર પહેલા એક ઘટના બની છે અને એ ઘટનાને લઈ આગળ પોલીસના માણસો ઉભા છે એ પોલીસના માણસો તમારા હાથમાં પહેરેલી બંગડીઓ જોશે તો તમને 5000 નો દંડ ફટકારશે જો તમને દંડ થી બચવાનું હોય તો તમારી બંગડીઓ ઉતારી તમારા પાસેના પર્શના મૂકી દો એમ કહી મહિલાને વાતોમાં લઈ મહીંલાના હાથમાં સોનાની બંગડીઓ ઉતારી કાગજના પેપરના પેક કરી પર્શમાં મૂકી દીધી મહિલાએ ઘરે જઈ કાગજમાં પેક કરેલું પેકિંગ જોતા તેમાંથી સોનાની ન મળતા ત્યારે મહિલાને પોતે ઠગાઈ હોવાનું જણાઈ આવતા પરિવારને જાણ કરી પરિવારએ સ્થાનિક કાઉન્સિલર લખન ભાઈને કરાતા તાત્કાલિક મહિલાના ઘરે પહોચીને વિસ્તારથી ઘટનાની જાણકારી મેળવી દાહોદ બી ડીવિઝન પોલીસના પી.આઈ. દેસાઈને કરાતા તાબડતોબ ઘટના સ્થળે પહોચી પૂછતાછ કરી બે અજાણયા ઈસમોની શોધવાના ચક્રો ગતીમાન કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -