35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગરના રખિયાલ ગામમાંથી માઉન્ટ આબુમાં બિરાજમાન અર્બુદા દેવી સુધી પગપાળા સંઘનું પ્રસ્થાન..


ગાંધીનગરના રખિયાલ ગામમાંથી માઉન્ટ આબુમાં બિરાજમાન અર્બુદા દેવી સુધી પગપાળા સંધનું પ્રસ્થાન..

તારીખ ૪ જાન્યુઆરી અને બુધવારે વેહલી સવારે આબુ પર્વત જવા રથ દ્વારા પ્રસ્થાન કરવામા આવ્યુ હતું

રખિયાલ ગામમાંથી ચૌધરી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આબુ પગપાળા સંઘમાં જોડાયા હતાં.રખિયાલ ગામમાંથી માઉન્ટ આબુ નીકળેલા પગપાળા સંઘ દ્વારા મા અર્બુદાનુ પૂજન અર્ચન અને ધજા ચડાવવામાં આવશે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -